વડોદરામાં આજથી WPLનો રોમાંચ: કોટંબી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને RCB વચ્ચે જંગ
January 2026 3 views 02 min 01 secસંસ્કારી નગરી વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજથી વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વુમન્સ પ્રીમિયર લીગ ના બીજા તબક્કાની મેચોનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજની પ્રથમ મેચમાં સાંજે 7:30 વાગ્યે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામસામે ટકરાશે. નોંધનીય છે કે વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત 9 જાન્યુઆરીથી થઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



