Gujaratના આંગણે આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધાનો શુભારંભ
September 2025 6 views 02 min 14 secઅમદાવાદના નારણપુરા ખાતે નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 11th Asian Aquatics Championship નો શુભારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ખુલ્લી મુકી. આ ચેમ્પિયનશિપમાં 29 દેશોના 1,100થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જે ગુજરાતની 2036 ઓલમ્પિક માટેની દાવેદારીને મજબૂત બનાવનારી ઇવેન્ટ છે.