ખો ખો ની રાષ્ટ્રીય ટીમમાં ડાંગની દીકરીઓનો સમાવેશ
August 2025 122 views 04 min 05 secજો ગામમાં સમર્પિત શિક્ષક હોય તો કેવા ચમત્કારિક પરિવર્તનો આણી શકાય તેનું ઉદાહરણ ડાંગ જિલ્લાના બીલીઆંબા ગામના શિક્ષકે પૂરું પાડ્યું છે. ગામના શિક્ષક શ્રી રસિકભાઈ પટેલે તેમની પ્રતિબદ્ધતા અને ખેલાડીઓના પુરુષાર્થના બળે ખો-ખો ની રમતમાં 87 રાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર કર્યા છે. મળીએ , આ અનોખા શિક્ષકને
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



