KUTCHનું સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓને આવકારવા તૈયાર!
November 2025 20 views 02 min 00 secકચ્છનું સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓને આવકારવા તૈયાર છે! 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' ની ઓળખ ધરાવતો આ વિસ્તાર માત્ર તેની કુદરતી સુંદરતા માટે જ નહીં, પણ પુનર્નિર્માણની અદ્ભુત ગાથા માટે પણ જાણીતો છે. વર્ષ 2001ના ભૂકંપ પછી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રણ ઉત્સવ શરૂ કરીને કચ્છને વૈશ્વિક પ્રવાસન નકશા પર મૂક્યું. વિનાશમાંથી વિકાસ તરફની આ પ્રેરણાદાયી સફરને હવે સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ પણ ઉજાગર કરી રહ્યું છે. ત્યારે, ચાલો જાણીએ 2025-26 ના આ મેગા ઇવેન્ટની તૈયારીઓ કેવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



