PM નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ 'ઓપરેશન સિંદૂર'ની અલૌકિક આકૃતિનું નિર્માણ
October 2025 10 views 01 min 40 secગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબામાં દર વર્ષની જેમ આઠમા નોરતે દિવ્ય મહાઆરતી યોજાઇ હતી. જેમાં હજારો દીવડાઓ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રબળ ઈચ્છાશક્તિ તેમજ નિર્ણાયક નેતૃત્વ હેઠળ થયેલ ભારતીય સૈન્યના અદમ્ય સાહસ અને શૌર્ય ‘ઓપરેશન સિંદૂર‘ને બિરદાવતી અલૌકિક આકૃતિનું નિર્માણ કરાયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



