સમગ્ર ગુજરાત માં ઓપરેશન સિંદૂર ની થીમ સાથે ગરબા
September 2025 12 views 01 min 16 secસમગ્ર ગુજરાત માં ઓપરેશન સિંદૂર ની થીમ સાથે ગરબા, હાથમાં તિરંગા તેમજ 30 ફૂટના તિરંગા સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, ઓપરેશન સિંદૂર ની થીમ પર ગરબા રમી દેશના શહીદ વીર જવાનોને યાદ કર્યા, સાથે જ ભારતે પાકિસ્તાનને ફાઇનલમા હરાવી એશિયા કપ જીતતા ભારત માતાકી જય ના નારા લાગ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



