પદ કે હોદ્દાનો ભાર છોડી બાળક સાથે બાળક બની ગયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
December 2025 4 views 03 min 08 secઅમદાવાદ ખાતે આવેસા ફન બ્લાસ્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદ કે હોદ્દાનો ભાર છોડી બાળક સાથે બાળક બની ગયા હોય એવો માહોલ જોવા મળ્યો હતો. જાણે વાત એવી છે કે, કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ પ્રેરિત 'રમશે બાળક ખીલશે બાળક' અંતર્ગત આંગણવાડીનાં બાળકો દર શનિવારે એસ.જી. હાઇવે અને સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમત રમવા માટે અને મજા કરવા માટે આવતાં હોય છે ત્યારે આજે નાનાં બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



