ગુજરાતમાંથી 1.4 કરોડના 69 ટનથી વધુના નકલી ઘીનો જથ્થો જપ્ત
September 2025 10 views 01 min 36 secખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો જથ્થો જપ્ત કરાયો મોટા ભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામ તેલ(RPO)ને મુખ્ય ઘટક તરીકે વાપરવામા આવતું આ પદાર્થનું ટેક્સ્ચર તદ્દન ઘીને મળતું આવતું આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



