સુરત એરપોર્ટ પરથી 4 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે એક મુસાફરની ધરપકડ
November 2025 9 views 04 min 58 sec
સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને CISFની સંયુક્ત ટીમે હાઇડ્રોપોનિક વીડ જેવા હાઈબ્રિડ ગાંજાના મોટી માત્રામાં જથ્થા સાથે એક મુસાફરને ઝડપી પાડ્યો છે. બેંગકોકથી સુરતની એર ઈન્ડિયાની ફ્લાઇટમાં આવેલા એક શંકાસ્પદ મુસાફર પાસેથી રૂ.1,41,92,500ના અંદાજિત 4.055 કિલોગ્રામ વજનનાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજા)નાં 8 પેકેટ મળી આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



