અમે ઘરમાં ઘૂસીને મારીશું: નરેન્દ્ર મોદી
May 2025 56 views 02 min 59 secપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (13 મે) મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં તેઓ વાયુસેનાના જવાનોને મળ્યા. આ પછી તેમણે 28 મિનિટ સુધી સૈનિકોને સંબોધન પણ કર્યું. મોદીએ કહ્યું કે, 'ભારતમાં નિર્દોષ લોકોનું લોહી વહેવડાવવાનું એક જ પરિણામ આવશે- વિનાશ અને મહાવિનાશ. જે પાકિસ્તાની સેનાના ભરોશે આ આતંકવાદીઓ બેઠા હતા. ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે એ પાકિસ્તાની સેનાને પણ ધૂળ ચટાવી દીધી.'