કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા મેરિટાઇમ વીક 2025નું ઉદ્ઘાટન કર્યું
October 2025 6 views 04 min 27 secમુંબઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ‘ઇન્ડિયા મેરિટાઇમ વીક 2025’નો પ્રારંભ છે. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સમુદ્રિક વિરાસત અને વર્તમાન વૈશ્વિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. ભારત સરકારના પોર્ટ્સ – શિપીંગ એન્ડ વોટર વેયઝ મંત્રાલય દ્વારા 27 થી 31 ઓક્ટોબર સુધી ઈન્ડિયા મેરીટાઈમ વીક-2025નું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નો માર્ગ અપનાવીને રાજ્યના પોર્ટ્સને સમૃદ્ધિના દ્વાર બનાવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



