વડાપ્રધાન મોદી એકસાથે 18 રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે
May 2025 147 views 02 min 39 secવડાપ્રધાન મોદી આવતીકાલે એકસાથે 18 રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું છે, આ તમામ સ્ટેશનોને વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે, ડાકોર, કરમસદ, મોરબી, પાલીતાણા સહિતના સ્ટેશનોનું લોકાર્પણ થશે, રેલવે સ્ટેશનની કાયાપલટ થતાં મુસાફરો અને યાત્રાળુઓમા ખુશીની લહેર છવાઈ.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



