મોરારી બાપુના દર્શન માટે આવેલા જર્મન નાગરિકનો પાસપોર્ટ થયો ગુમ
September 2025 1 views 01 min 47 secમોરારી બાપુના દર્શન માટે આવેલા જર્મન નાગરિકનો પાસપોર્ટ થયો ગુમ પોલીસને જાણ થતાં ભક્તને રાત્રિ રોકાણ માટે હોટલમાં સુવિધા આપી જર્મનીના માર્કસ વોજ્ટેન નામના નાગરિકે જણાવ્યું કે, ભારત પ્રવાસ દરમિયાન તે મહુવા પોલીસ સ્ટેશન પહોંચ્યો, પોલીસ અધિકારીઓએ તેની મોટી મદદ કરી.