Ahmedabadમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત!
September 2025 2 views 02 min 13 secરાજ્યમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદ: સાબરમતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધી રહ્યું છે. સતત પાણીના વધતા પ્રવાહના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું.