જાણો, કડકડતી ગુલાબી ઠંડીમાં પણ કેવી રીતે દોડે છે PSI-LRD ના ઉમેદવારો
December 2025 1 views 02 min 30 secગુજરાત પોલીસમાં PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પરીક્ષા જાહેર થઈ ગઈ છે. ઉમેદવારો 23 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત, ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



