એન્જિનિયરિંગના વિદ્યાર્થી એ તૈયાર કર્યું 'મેરી શિક્ષા' AI પોર્ટલ
February 2026 33 views 01 min 48 secવડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થી પાર્થ ગોપાણીએ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવતું 'મેરી શિક્ષા' AI પોર્ટલ તૈયાર કર્યું છે. મોંઘા ખાનગી ટ્યુશનના વિકલ્પ તરીકે આ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે 'પર્સનલ ટ્યુટર'ની ભૂમિકા ભજવશે. આર્થિક ભેદભાવ મિટાવતા આ ડિજિટલ ઇનોવેશનને ગુજરાત સરકારના સ્ટાર્ટઅપ સેલે ₹2 લાખની સહાય આપી પ્રોત્સાહિત કર્યું છે. તો ચાલો જાણીએ, આધુનિક યુગના આ નિઃશુલ્ક 'ડિજિટલ ગુરુ' વિશે...
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



