મુખ્યમંત્રીએ સુઈગામથી 358 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું
July 2025 91 views 02 min 44 secમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામ સુઈગામથી 358.37 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. તેઓ સુઈગામમાં 1.83 કરોડના ખર્ચે નિર્મિત નવા બસ મથકનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત એસ.ટી. નિગમની 11 નવી બસોને પણ લીલી ઝંડી આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



