"કેબિનેટમાં દાદા લાલઘૂમ" ભૂપેન્દ્ર પટેલે ટાંકી કડડભૂસ થતાં અધિકારીને ખખડાવ્યા;
January 2026 8 views 03 min 07 secસુરતના કામરેજમાં ૨૧ કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સરકારની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. આ ગંભીર બેદરકારી મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "આવી બેદરકારી કે નબળી કામગીરી બિલકુલ ચલાવી લેવાશે નહીં." આ ઘટનાના પડઘા પડતા જ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



