"સની સંસ્કારી કી તુલસી કુમારી" ફિલ્મ પ્રમોશન માટે વરૂણ ધવન પહોંચ્યા Ahmedabad
September 2025 1 views 02 min 28 secબોલીવુડ ફિલ્મ "સની સંસ્કારી કી તુલસી કુમારી" ફિલ્મ પ્રમોશન માટે વરૂણ ધવન અમદાવાદ પહોંચ્યા હતા. દિગજ ફિલ્મ મેકર કરન જોહરની ધર્મા પ્રોડક્શન દ્વારા આ ફિલ્મ આગામી 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. ગુજરાતમાં આ ફિલ્મના પ્રમોશન માટે વરૂણ ધવન, જ્હાનવી કપૂર સહિતના સ્ટાર કાસ્ટ અમદાવાદ પહોંચ્યા હતા. વરૂણ ધવને કહ્યું - આ ફિલ્મ ફેમિલી સાથે જોઈ શકાય એ રીતના કોમેડી અને રોમેન્ટિક ડ્રામા સાથે બનાવેલ છે. આ ફિલ્મના પ્રમોશનને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે.