અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
September 2025 11 views 01 min 42 secપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 'અમૃત મહોત્સવ 2.0' થીમ અંતર્ગત વિશ્વના સૌથી મોટા 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ફિલ્મ જગતના દિગ્ગજ સ્ટાર વિવેક ઓબરોય પણ ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કર્યું હતું. આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ કેમ્પની મુલાકાત લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



