વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા માતાના દર્શન કર્યા
November 2025 24 views 02 min 06 secવડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કર્યા બાદ ડેડીયાપાડા જવા રવાના થયા. જ્યાં તેઓ બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં જોડાશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



