જસદણની ઓળખ સમાન મીનાકારી ઉદ્યોગનું રૂ. 250 કરોડનું ટર્નઓવર
February 2026 2 views 01 min 22 secરાજકોટના જસદણની બહેનોએ ઘરઆંગણે જ રોજગારીનું નવું આકાશ શોધી લીધું છે. વર્ષો જૂની મીનાકારી કળા આજે આ મહિલાઓ માટે માત્ર શોખ નહીં, પણ આત્મનિર્ભરતાનું સબળ માધ્યમ બની છે. અંદાજે ₹250 કરોડનું ટર્નઓવર ધરાવતા આ ઉદ્યોગમાં હજારો બહેનો જોડાઈને વિદેશો સુધી પોતાની કળાની સુવાસ ફેલાવી રહી છે. આ વાર્તા છે એ હાથોની, જે ઘરની સાથે દેશની અર્થવ્યવસ્થામાં પણ અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



