ખેડાના ખેડૂતો મધમાખી પાલનથી મેળવી 'મધમીઠી' સફળતા, વાર્ષિક રૂ. 1.50 કરોડની કમાણી
March 2026 2 views 02 min 09 secમેહેમદાવાદના જાળિયા ગામના પ્રગતિશીલ ખેડૂત અર્જુનભાઈ ઝાલાએ આર્થિક સંકટને સફળતાની સીડી બનાવી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોનાકાળમાં નોકરી ગુમાવ્યા બાદ, તેમણે મધમાખી પાલન અપનાવી આજે વાર્ષિક ₹1.50 કરોડની આવક સાથે ખેડા જિલ્લામાં 'મધુક્રાંતિ' સર્જી છે. માત્ર 10 પેટીઓથી શરૂ થયેલો આ વ્યવસાય આજે દેશના 17 રાજ્યોમાં 4,000 પેટીઓ સુધી વિસ્તર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



