••
“આયુર્વેદમાં સંતુલન એટલે સમતોલને આરોગ્યનું પર્યાય કહેવામાં આવ્યું છે. જે વ્યક્તિના શરીરમાં આ સંતુલન જળવાઈ રહે છે, તે સ્વસ્થ છે,” એમ વડાપ્રધાને કહ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરાગત દવા પર બીજા WHO વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહને સંબોધિત કર્યો
Credit: X @narendramodi