••
રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે આ તમામ ૩૩ નાગરિકોને ઘર સુધી સલામત રીતે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સહિતની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ડિપોર્ટ કરાયેલ 33 ગુજરાતીઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.
Credit: REUTERS/Amit Dave