••
ભારતના અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના ઉદ્ઘાટનનો પડઘો કેનેડાની સંસદમાં પણ સંભળાયો છે. કેનેડાની સંસદમાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક વિશ્વભરમાં વસતા અબજો હિન્દુઓ માટે એક નવા યુગની શરૂઆત છે.

ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ રામ મંદિર પર સંસદમાં નિવેદન આપ્યું હતું.
Credit: Facebook @Chandra Arya