For Indians Abroad
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SPGC)ના પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ કેલિફોર્નિયાના સેલમામાં ગુરુદ્વારાની બહાર એક શીખ સંગીતકારની હત્યાની આકરી નિંદા કરી છે.
સિંહનું મૃત્યુ હેટ ક્રાઈમ હોવાની આશંકા છે.
Credit: / X/@SPGCPresident