••
નવી દિલ્હીમાં ૨૩મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન પહેલાં પુતિને કહ્યું – અમે યુક્રેન મુદ્દે 100% ખુલ્લેઆમ ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.
Credit: Image courtesy: Kremlin.ru