For Indians Abroad
નવસારી ગણદેવી તાલુકાના સોનવાડીના મૂળ રહીશ અને છેલ્લા ચારેક વર્ષથી આફ્રિકાના બોત્સવાનામાં રહેતા યુવાન હેનિલ નાયકે અગમ્ય કારણસર આપઘાત કરી લેવાની ચર્ચાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
હેનિલ નાયક
Credit: / સૌજન્ય સોશિયલ મીડિયા