For Indians Abroad
વાઈ-ફાઈ કનેક્ટિવિટી, ઈ-ગ્રામ સેવાઓ ઘરઆંગણે મળશે: ગ્રામજનોને યોજનાકીય સહાય, વિવિધ પ્રમાણપત્રો મેળવવા વધુ સરળ અને સુગમ થશે.
ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે કરવામાં આવ્યું
Credit: માહિતી વિભાગ, ગુજરાત