અમેરિકામાં ભારતીયના મોતના સમાચાર અવારનવાર આવતા રહે છે ત્યારે યુએસએની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી અકુલ ધવનના માતા-પિતા તેમના પુત્રના મૃત્યુ પર યુનિવર્સિટી પ્રશાસન પાસે જવાબ માંગી રહ્યા છે.

અમેરિકાની ઇલિનોઇસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી અકુલ ધવનના મોતની તપાસ ચાલી રહી છે.
Credit: NIA