••
આ કાર્યક્રમ ભારતીય નાગરિકો અને OCI કાર્ડધારકોને લાભ આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે, જે મુસાફરીની સુવિધા અને કાર્યક્ષમતા વધારવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર FTI-TTP નું ઉદ્ઘાટન કરતા ગૃહમંત્રી અમિત શાહ.
Credit: X @AmitShah