••
સિલિકોન વેલી-આધારિત ડિજિટલ પ્લેટફોર્મ અને યુએસમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ સેવાઓની વિશાળ કંપની ઇન્ફોજેને ભારતીય મૂળના દિનેશ વેણુગોપાલની તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂકની જાહેરાત કરી છે.

ભારતીય મૂળના દિનેશ વેણુગોપાલ 8 ફેબ્રુઆરીથી ઈન્ફોજેન ખાતે નવી જવાબદારી સંભાળશે.
Credit: Google