••
અનુપમ ગોવિલે કહ્યું કે AI "એક મોટું સમાનકર્તા" છે, જ્યાં "ભૂગોળ, સ્થાન અને મજૂરી ખર્ચ પહેલાં જેટલા મહત્વના રહ્યા નથી."

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે ભારતીય AI સ્ટાર્ટ-અપ્સ સાથે ગોળમેજી બેઠકની અધ્યક્ષતા કરી હતી તે સમયની તસ્વીર
Credit: IANS/PIB