••
બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર, ટેક્નોલોજી, ઊર્જા અને સમુદ્રી સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં સતત મજબૂત બની રહેલા ભારત-અમેરિકા સંબંધોને વધુ આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતીકાત્મક તસ્વીર
Credit: AI Generated