v A massive Fire in the textile market for the last 11 hours, 300 to 400cr Loss
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • Directory
  • Events
  • Classified
  • VIP
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
Login SUBSCRIBE

ADVERTISEMENTs

New India Abroad New India Abroad
  • Home
  • રાજકારણ
  • વ્યકતિ વિશેષ
  • સમાચાર
  • બિઝનેસ
  • ભક્તિ
  • મનોરંજન
  • રમતગમત
  • Videos
  • E-Paper
  • More
    • PM મોદી સ્પેશિયલ
    • POTUS ડોનાલ્ડ ટ્રમ્પ
    • US ચૂંટણી સ્પેશિયલ
    • ઇ-પેપર
    • ઓલિમ્પિક 2024
    • ક્રાઇમ
    • દિવાળી
    • રામ મંદિર
  • VIP
  • Directory
  • Events
  • Classified
  • Login
  • SUBSCRIBE
  • Home
  • Videos
  • ટેક્સ્ટાઇલ માર્કેટમાં છેલ્લા 11 કલાકથી લાગેલી આગ બેકાબુ, અંદાજે 300 થી 400 કરોડનું નુકશાન.

ટેક્સ્ટાઇલ માર્કેટમાં છેલ્લા 11 કલાકથી લાગેલી આગ બેકાબુ, અંદાજે 300 થી 400 કરોડનું નુકશાન.

February 2025 92 views 01 min 51 sec

સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના 25 ફેબ્રુઆરી 2025ના રોજ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિનું દાઝી જવા તેમજ ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું, ત્યારે 26 ફેબ્રુઆરીના રોજ આજે ફરી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. સવારે 7 વાગ્યાની આસપાસ માર્કેટમાં લાગેલી આગ છેલ્લા 10 કલાકથી કાબુમાં આવી નથી. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે ખડકી દેવાઈ છે અને સતત પાણીનો મારો ચલવામાં આવી રહ્યો છે. ઓક્સિજન માસ્ક સાથે ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે છતાં આગ પર કાબુ મેળવી શકાયો નથી. ભીષણ આગમાં ચાર માળમાં 100થી 150 દુકાનો બળીને ખાક થઈ ગઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તેમજ 30થી 40 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

  •   Tags:
  • Fire Broke out
  • Surat
  • Textile Market
  • Surat City
  • Daily News
  • Short News
  • Gujarati News
  • Business
  • Loss

Related Videos

આત્મનિર્ભર અને મહિલા સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ છે માતા પુત્રી
આત્મનિર્ભર અને મહિલા સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ છે માતા પુત્રી
91 views    10-Apr-2025
આતંકવાદી હુમલામાં પિતા ગુમાવનાર માસુમના મુખેથી સાંભળો સમગ્ર ઘટનાક્રમ
આતંકવાદી હુમલામાં પિતા ગુમાવનાર માસુમના મુખેથી સાંભળો સમગ્ર ઘટનાક્રમ
91 views    24-Apr-2025
કાશ્મીર હુમલામાં માર્યા ગયેલ સુરતના યુવકનું પાર્થિવ શરીર સુરત લવાશે
કાશ્મીર હુમલામાં માર્યા ગયેલ સુરતના યુવકનું પાર્થિવ શરીર સુરત લવાશે
91 views    24-Apr-2025

Sponsored

Divine Vastu

  • Apr 10, 2024

Hindu chaplaincy from Silicon Valley

  • Sep 20, 2023

What did you get out of the Hindu...

  • Sep 20, 2023

ADVERTISEMENT

 

  • Directory
  • Classified
  • Matrimonial
  • Jobs
  • Events
  • Obituary

ADVERTISEMENT

 

 

Latest News

  • પાણી પર આગ 15 Jun, 2025
  • આ સપ્તાહમાં કઈ રાશિના જાતકોએ સાવચેત... 15 Jun, 2025
  • EYએ નીલ સેઠીને 2025ના ઇસ્ટ સેન્ટ્રલ... 15 Jun, 2025
  • અતુલ ગવાંડે હાર્વર્ડના પ્રમુખ સંબોધનમાં ફેડરલ... 15 Jun, 2025
  • ઈરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની... 15 Jun, 2025
  • યેલના પ્લાસ્ટિક સર્જન યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં સેવા... 15 Jun, 2025
  • ઝોહરાન મમદાની લુકઅલાઈક સ્પર્ધા ન્યૂયોર્કમાં યુવાનોનું... 15 Jun, 2025

ADVERTISEMENT

 

 

E Paper

    • Views
    • Download

    અમદાવાદમાં એર ઇન્ડિયાનું ભયાનક પ્લેન ક્રેશ: 242 મુસાફરો સાથેની દુર્ઘટનાએ દેશને હચમચાવ્યો

    • Views
    • Download

    "શેતાન શાસ્ત્રોનો ઉલ્લેખ કરે તેવું છે": તેજસ્વી સૂર્યાએ બિલાવલ ભુટ્ટોની આકરી ટીકા કરી

    • Views
    • Download

    ક્લાસ બંક કર્યા તો વિઝા પર અસર થશે: અમેરિકાની ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી.

    • Views
    • Download

    ભારત પાકિસ્તાનનું યુદ્ધ મારા ઘર સુધી પહોંચ્યું. વાંચો આપવીતી.

    • Views
    • Download

    અમે ઘરમાં ઘૂસીને આતંવાદીઓને મારીશું: અદમપુર એરબેઝ ખાતે વડાપ્રધાનનો હુંકાર.

 

ADVERTISEMENT

 

 

Video

  • ભારતે ફ્રાન્સ સાથે

  • પહલગામ હુમલાને લઈન

  • અશક્ત અને વૃદ્ધો મ

  • ટોરેન્ટ ગ્રુપનો હવ

  • આતંકવાદીઓ ને તેમના

  • અમદાવાદના ઇતિહાસન

  • ગુજરાતમાં રહેતા પા

 

 

Please enter something

  • PM મોદી સ્પેશિયલ
  • POTUS ડોનાલ્ડ ટ્રમ્પ
  • US ચૂંટણી સ્પેશિયલ
  • ઇ-પેપર
  • ઓલિમ્પિક 2024
  • ક્રાઇમ
  • દિવાળી
  • બિઝનેસ
  • ભક્તિ
  • મનોરંજન
  • રમતગમત
  • રાજકારણ
  • રામ મંદિર
  • વ્યકતિ વિશેષ
  • સમાચાર

About Us

India Abroad® and New India Abroad®, publications of Indian Star LLC, are primarily meant to keep the Global Indian Diaspora informed about what is happening in India, the world and in their own neighborhoods through digital platforms, and print publications.

  • info@NewIndiaAbroad.com
  • Team
  • Authors
  • Partner
  • Media Kit
  • Our Advertisors
  • New India Abroad Guidelines for Columnists
  • About
  • Data Policy
  • Terms
  • Disclaimer
  • Contact

Useful Links

  • Classified
  • Events
  • Horoscope
  • Matrimonial
  • Jobs
  • Obituary

Directory

  • Restaurants
  • Education
  • Church
  • Hospital
  • Doctor
  • Entertainment
  • Temple
  • Grocery Stores
  • Movie Theaters
  • Gurudwara

©2025 ★ Indian Star LLC. All Rights Reserved. Indian Star LLC is registered in Maryland USA.

India Abroad® and New India Abroad® are registered trademark and is not affiliated with the newspaper named India Abroad marketed in the US from 1972 to 2021

Sign in

Forgot your password?

Don't have an account yet? Sign Up