v Home Minister Harsh Sanghvi joins Uttarvahini Parikrama of Maa Narmada
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • Directory
  • Events
  • Classified
  • VIP
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
Login SUBSCRIBE

ADVERTISEMENTs

New India Abroad New India Abroad
  • Home
  • રાજકારણ
  • વ્યકતિ વિશેષ
  • સમાચાર
  • બિઝનેસ
  • ભક્તિ
  • મનોરંજન
  • રમતગમત
  • Videos
  • E-Paper
  • More
    • PM મોદી સ્પેશિયલ
    • POTUS ડોનાલ્ડ ટ્રમ્પ
    • US ચૂંટણી સ્પેશિયલ
    • ઇ-પેપર
    • ઓલિમ્પિક 2024
    • ક્રાઇમ
    • દિવાળી
    • રામ મંદિર
  • VIP
  • Directory
  • Events
  • Classified
  • Login
  • SUBSCRIBE
  • Home
  • Videos
  • માઁ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમામાં જોડાયા ગૃહમંત્રી હર્ષ સંઘવી

માઁ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમામાં જોડાયા ગૃહમંત્રી હર્ષ સંઘવી

April 2025 64 views 02 min 05 sec

નર્મદા જિલ્લાના રામપુરા ખાતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા માટે આવી રહ્યા છે. રેવાના તીરે મિની કુંભ મેળા જેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. હજારો શ્રદ્ધાળુઓ માં નર્મદાના તટે 14 કિલોમીટરની પરિક્રમા કરી રહ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ગતરાત્રે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પરિક્રમાનો લ્હાવો લઇ માઁ રેવા ના આશીર્વાદ મેળવ્યા હતા.

  •   Tags:
  • Harsh Sanghavi
  • Gujarat
  • Home Minister
  • Narmada
  • Parikrama
  • Uttarvahini Parikrama
  • Rajpipla
  • Guajarati News

Related Videos

પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલવીની મદરેસા તોડી પડાઈ
પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલવીની મદરેસા તોડી પડાઈ
63 views    13-May-2025
PM મોદીએ 700 કરોડના ખર્ચે બનેલ પંબન બ્રિજનું લોકાર્પણ કર્યું
PM મોદીએ 700 કરોડના ખર્ચે બનેલ પંબન બ્રિજનું લોકાર્પણ કર્યું
63 views    10-Apr-2025
લાખો જૈનોનું એકસાથે નવકાર મંત્ર પઠન, વડાપ્રધાન મોદી પણ જોડાયા
લાખો જૈનોનું એકસાથે નવકાર મંત્ર પઠન, વડાપ્રધાન મોદી પણ જોડાયા
63 views    10-Apr-2025

Sponsored

Divine Vastu

  • Apr 10, 2024

Hindu chaplaincy from Silicon Valley

  • Sep 20, 2023

What did you get out of the Hindu...

  • Sep 20, 2023

ADVERTISEMENT

 

  • Directory
  • Classified
  • Matrimonial
  • Jobs
  • Events
  • Obituary

ADVERTISEMENT

 

 

Latest News

  • મેરીલેન્ડ યુનિવર્સિટીએ ગગન ડી.સિંઘને ફાઉન્ડેશન બોર્ડમાં... 16 Jun, 2025
  • ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિકે ટેક્સાસમાં વરિષ્ઠ નાગરિકોની સંભાળ... 16 Jun, 2025
  • હાર્વર્ડના ડીન ખુરાનાએ રાજીનામું આપ્યું, સાથીઓએ... 16 Jun, 2025
  • યેલ યુનિવર્સિટીએ ભારતીય સહાયક પ્રોફેસર પ્રિયાશા... 16 Jun, 2025
  • ઓગસ્ટમાં ભારતના વારસા ઉત્સવની રજત જયંતી... 16 Jun, 2025
  • સદગુરુને CIF દ્વારા ‘વૈશ્વિક ભારતીય ઓફ... 16 Jun, 2025
  • બી1 વિઝા સરળ બન્યું: ભારતીય અરજદારે... 16 Jun, 2025

ADVERTISEMENT

 

 

E Paper

    • Views
    • Download

    અમદાવાદમાં એર ઇન્ડિયાનું ભયાનક પ્લેન ક્રેશ: 242 મુસાફરો સાથેની દુર્ઘટનાએ દેશને હચમચાવ્યો

    • Views
    • Download

    "શેતાન શાસ્ત્રોનો ઉલ્લેખ કરે તેવું છે": તેજસ્વી સૂર્યાએ બિલાવલ ભુટ્ટોની આકરી ટીકા કરી

    • Views
    • Download

    ક્લાસ બંક કર્યા તો વિઝા પર અસર થશે: અમેરિકાની ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી.

    • Views
    • Download

    ભારત પાકિસ્તાનનું યુદ્ધ મારા ઘર સુધી પહોંચ્યું. વાંચો આપવીતી.

    • Views
    • Download

    અમે ઘરમાં ઘૂસીને આતંવાદીઓને મારીશું: અદમપુર એરબેઝ ખાતે વડાપ્રધાનનો હુંકાર.

 

ADVERTISEMENT

 

 

Video

  • પ્રયાગરાજ મહાકુંભ

  • સુરતના સચીનમાં 6 મા

  • રાજકોટ જિલ્લાને વડ

  • વર્ષોથી સિનિયર નેત

  • રૂપિયા 160 કરોડના ખર

  • અસલ સુરતી માંજો, 100 વ

  • સાબરમતી રિવરફ્રન્

 

 

Please enter something

  • PM મોદી સ્પેશિયલ
  • POTUS ડોનાલ્ડ ટ્રમ્પ
  • US ચૂંટણી સ્પેશિયલ
  • ઇ-પેપર
  • ઓલિમ્પિક 2024
  • ક્રાઇમ
  • દિવાળી
  • બિઝનેસ
  • ભક્તિ
  • મનોરંજન
  • રમતગમત
  • રાજકારણ
  • રામ મંદિર
  • વ્યકતિ વિશેષ
  • સમાચાર

About Us

India Abroad® and New India Abroad®, publications of Indian Star LLC, are primarily meant to keep the Global Indian Diaspora informed about what is happening in India, the world and in their own neighborhoods through digital platforms, and print publications.

  • info@NewIndiaAbroad.com
  • Team
  • Authors
  • Partner
  • Media Kit
  • Our Advertisors
  • New India Abroad Guidelines for Columnists
  • About
  • Data Policy
  • Terms
  • Disclaimer
  • Contact

Useful Links

  • Classified
  • Events
  • Horoscope
  • Matrimonial
  • Jobs
  • Obituary

Directory

  • Restaurants
  • Education
  • Church
  • Hospital
  • Doctor
  • Entertainment
  • Temple
  • Grocery Stores
  • Movie Theaters
  • Gurudwara

©2025 ★ Indian Star LLC. All Rights Reserved. Indian Star LLC is registered in Maryland USA.

India Abroad® and New India Abroad® are registered trademark and is not affiliated with the newspaper named India Abroad marketed in the US from 1972 to 2021

Sign in

Forgot your password?

Don't have an account yet? Sign Up