પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભાવનગર પ્રવાસ
September 2025 7 views 01 min 22 secપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને એસપીજી દ્વારા આજે હરિહર કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ભાવનગર એરપોર્ટથી સભા સ્થળ સુધી રોડ શો કરશે. પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.