v Preparations of artistic lotuses from pure ghee on for Maha Shivratri.
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • Directory
  • Events
  • Classified
  • VIP
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
Login SUBSCRIBE

ADVERTISEMENTs

New India Abroad New India Abroad
  • Home
  • India
  • Trump 2.0
  • News
  • Biz
  • Immigration
  • Tech
  • Movies+
  • Opinion
  • Sports
  • People
  • Community
  • Videos
  • E-Paper
  • More
    • Books
    • Canada
    • Dating
    • Diplomacy
    • Diwali
    • Editor picks
    • Editorial
    • Features
    • Food
    • India Decides '24
    • India Independence Day
    • Letters to the Editor
    • Life
    • Maha Kumbh
    • Ram Mandir
    • Reviews
    • Spotlight
    • Travel n’ Diplomacy
    • UK Votes 2024
    • US Elections 2024
    • USA
    • West Coast
  • VIP
  • Directory
  • Events
  • Classified
  • Login
  • SUBSCRIBE
  • Home
  • Videos
  • શિવરાત્રીના મહાપર્વ માટે તૈયાર થઇ રહ્યા છે ઘી ના કમળ.

શિવરાત્રીના મહાપર્વ માટે તૈયાર થઇ રહ્યા છે ઘી ના કમળ.

February 2025 133 views 02 min 08 sec

ભગવાન શિવને રિઝવવાનો પર્વ એટલે મહાશિવરાત્રીનો પર્વ. આ દિવસે ભગવાન શિવને કોઈ પણ નાનામાં નાની વસ્તુ અર્પણ કરવામાં આવે તો તેનું અનેક ગણું ફળ લોકોને પ્રાપ્ત થતું હોય છે. ત્યારે સુરતમાં પ્રકાશભાઈ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે. પ્રકાશભાઈ અને તેમનો પરિવાર શુદ્ધ ઘીમાંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે. આ કલાત્મક કમળ શિવરાત્રીના રોજ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો ઘીના કમળ બનાવવા માટે પૈસા લેતા હોય છે પણ પ્રકાશભાઈ અને તેનો પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નીસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યો છે. પ્રકાશભાઈ બે પ્રકારના ઘીના કમળ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે. જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ કે જેના પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. ઘીના કમળ તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.

  •   Tags:
  • Mahashivratri
  • Shiva
  • Bholenath
  • Har Har Mahadev
  • Om Namah Shivay
  • Gujarat
  • Gujarati News
  • Shankar

Related Videos

Venkatesh Shukla on regulating AI sector
132 views    02-Aug-2023
Pew Research: Asian Americans Face Widespread Racial Discrimination
132 views    10-Dec-2023
BJANA golden jubilee in New Brunswick, New Jersey
132 views    02-Jun-2025

Sponsored

Divine Vastu

  • Apr 10, 2024

Hindu chaplaincy from Silicon Valley

  • Sep 20, 2023

What did you get out of the Hindu...

  • Sep 20, 2023

ADVERTISEMENT

 

  • Directory
  • Classified
  • Matrimonial
  • Jobs
  • Events
  • Obituary

ADVERTISEMENT

 

 

Latest News

  • Zelensky Calls Trump Meeting ‘Very Successful,’... 18 Aug, 2025
  • Merz: ‘Fateful days’ as Trump pushes... 18 Aug, 2025
  • U.S. Revokes Over 6,000 Student Visas... 18 Aug, 2025
  • Outrage Erupts After California Licensed Illegal... 18 Aug, 2025
  • American Hindu Coalition Endorses Pakistani American... 18 Aug, 2025
  • Trump approval holds at 40%, lowest... 18 Aug, 2025
  • Trump tells Zelenskyy US would help... 18 Aug, 2025

ADVERTISEMENT

 

 

E Paper

    • Views
    • Download

    Indian Americans celebrate freedom and heritage nationwide

    • Views
    • Download

    Azadi Abroad

    • Views
    • Download

    U.S.-India Trade War? Indian Diaspora Reacts

    • Views
    • Download

    India Responds to Diaspora Demand with New US Consular Facilities

    • Views
    • Download

    US lawmakers urge action on visa delays for Indian students

 

ADVERTISEMENT

 

 

Video

  • Zscaler CEO Jay Chaudhry says India is playing a c

  • From NIT Kurukshetra to IBM Fellow: An Inspiring J

  • Interview with Chanchalapathi Dasa on Akshaya Patr

  • Neera Tanden on Indian Americans Role in Shaping A

  • Georgia bill seeks to penalize Hinduphobia

  • Krystle Kaul, Indian-American Congressional Candid

  • Vinay Mahajan on high immigration of skilled workf

 

 

Please enter something

  • Biz
  • Books
  • Canada
  • Community
  • Dating
  • Diplomacy
  • Diwali
  • Editor picks
  • Editorial
  • Features
  • Food
  • Immigration
  • India
  • India Decides '24
  • India Independence Day
  • Letters to the Editor
  • Life
  • Maha Kumbh
  • Movies+
  • News
  • Opinion
  • People
  • Ram Mandir
  • Reviews
  • Sports
  • Spotlight
  • Tech
  • Travel n’ Diplomacy
  • Trump 2.0
  • UK Votes 2024
  • US Elections 2024
  • USA
  • West Coast

About Us

India Abroad® and New India Abroad®, publications of Indian Star LLC, are primarily meant to keep the Global Indian Diaspora informed about what is happening in India, the world and in their own neighborhoods through digital platforms, and print publications.

  • info@NewIndiaAbroad.com
  • Team
  • Authors
  • Partner
  • Media Kit
  • Our Advertisors
  • New India Abroad Guidelines for Columnists
  • About
  • Data Policy
  • Terms
  • Disclaimer
  • Contact

Useful Links

  • Classified
  • Events
  • Horoscope
  • Matrimonial
  • Jobs
  • Obituary

Directory

  • Restaurants
  • Education
  • Church
  • Hospital
  • Doctor
  • Entertainment
  • Temple
  • Grocery Stores
  • Movie Theaters
  • Gurudwara

©2025 ★ Indian Star LLC. All Rights Reserved. Indian Star LLC is registered in Maryland USA.

India Abroad® and New India Abroad® are registered trademark and is not affiliated with the newspaper named India Abroad marketed in the US from 1972 to 2021

Sign in

Forgot your password?

Don't have an account yet? Sign Up