v The mortal remains of the Surat youth killed in the Kashmir attack will be brought to Surat.
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • Directory
  • Events
  • Classified
  • VIP
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
Login SUBSCRIBE

ADVERTISEMENTs

New India Abroad New India Abroad
  • Home
  • રાજકારણ
  • વ્યકતિ વિશેષ
  • સમાચાર
  • બિઝનેસ
  • ભક્તિ
  • મનોરંજન
  • રમતગમત
  • Videos
  • E-Paper
  • More
    • PM મોદી સ્પેશિયલ
    • POTUS ડોનાલ્ડ ટ્રમ્પ
    • US ચૂંટણી સ્પેશિયલ
    • ઇ-પેપર
    • ઓલિમ્પિક 2024
    • ક્રાઇમ
    • દિવાળી
    • રામ મંદિર
  • VIP
  • Directory
  • Events
  • Classified
  • Login
  • SUBSCRIBE
  • Home
  • Videos
  • કાશ્મીર હુમલામાં માર્યા ગયેલ સુરતના યુવકનું પાર્થિવ શરીર સુરત લવાશે

કાશ્મીર હુમલામાં માર્યા ગયેલ સુરતના યુવકનું પાર્થિવ શરીર સુરત લવાશે

April 2025 67 views 01 min 20 sec

22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયા તેમના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા જેની તસવીરો હાલ સામે આવી છે. પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષનું આતંકી હુમલામાં મોત નીપજતા મૃતદેહને આજે સાંજ સુધીમાં સુરત લાવવામાં આવશે અને અહીં જ તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. મૃતક શૈલેષના પિતા પણ સુરત આવવા માટે રવાના થઈ ગયા છે.

  •   Tags:
  • Jammu Kashmir
  • Pahalgam
  • Terrorist Attack
  • Gujarati
  • Tourist
  • News
  • Gujarati News
  • Surat

Related Videos

ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી
ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી
66 views    17-May-2025
અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન, ચંડોળા તળાવ ખાતે શરુ.
અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન, ચંડોળા તળાવ ખાતે શરુ.
66 views    29-Apr-2025
ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાતા, કામદારોનું રેસ્ક્યુ કરાયું.
ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાતા, કામદારોનું રેસ્ક્યુ કરાયું.
66 views    10-Dec-2024

Sponsored

Divine Vastu

  • Apr 10, 2024

Hindu chaplaincy from Silicon Valley

  • Sep 20, 2023

What did you get out of the Hindu...

  • Sep 20, 2023

ADVERTISEMENT

 

  • Directory
  • Classified
  • Matrimonial
  • Jobs
  • Events
  • Obituary

ADVERTISEMENT

 

 

Latest News

  • પાણી પર આગ 15 Jun, 2025
  • આ સપ્તાહમાં કઈ રાશિના જાતકોએ સાવચેત... 15 Jun, 2025
  • EYએ નીલ સેઠીને 2025ના ઇસ્ટ સેન્ટ્રલ... 15 Jun, 2025
  • અતુલ ગવાંડે હાર્વર્ડના પ્રમુખ સંબોધનમાં ફેડરલ... 15 Jun, 2025
  • ઈરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની... 15 Jun, 2025
  • યેલના પ્લાસ્ટિક સર્જન યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં સેવા... 15 Jun, 2025
  • ઝોહરાન મમદાની લુકઅલાઈક સ્પર્ધા ન્યૂયોર્કમાં યુવાનોનું... 15 Jun, 2025

ADVERTISEMENT

 

 

E Paper

    • Views
    • Download

    અમદાવાદમાં એર ઇન્ડિયાનું ભયાનક પ્લેન ક્રેશ: 242 મુસાફરો સાથેની દુર્ઘટનાએ દેશને હચમચાવ્યો

    • Views
    • Download

    "શેતાન શાસ્ત્રોનો ઉલ્લેખ કરે તેવું છે": તેજસ્વી સૂર્યાએ બિલાવલ ભુટ્ટોની આકરી ટીકા કરી

    • Views
    • Download

    ક્લાસ બંક કર્યા તો વિઝા પર અસર થશે: અમેરિકાની ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી.

    • Views
    • Download

    ભારત પાકિસ્તાનનું યુદ્ધ મારા ઘર સુધી પહોંચ્યું. વાંચો આપવીતી.

    • Views
    • Download

    અમે ઘરમાં ઘૂસીને આતંવાદીઓને મારીશું: અદમપુર એરબેઝ ખાતે વડાપ્રધાનનો હુંકાર.

 

ADVERTISEMENT

 

 

Video

  • વડાપ્રધાન મોદી એકસ

  • ભારતના વીર શહીદો મ

  • મળો સુરત જિલ્લાના

  • કેન્દ્રીય મંત્રી સ

  • યુધ્ધની તણાવ સ્થિત

  • ગુજરાતમાં સ્થાનિક

  • 4 જાન્યુઆરી, વિશ્વ બ

 

 

Please enter something

  • PM મોદી સ્પેશિયલ
  • POTUS ડોનાલ્ડ ટ્રમ્પ
  • US ચૂંટણી સ્પેશિયલ
  • ઇ-પેપર
  • ઓલિમ્પિક 2024
  • ક્રાઇમ
  • દિવાળી
  • બિઝનેસ
  • ભક્તિ
  • મનોરંજન
  • રમતગમત
  • રાજકારણ
  • રામ મંદિર
  • વ્યકતિ વિશેષ
  • સમાચાર

About Us

India Abroad® and New India Abroad®, publications of Indian Star LLC, are primarily meant to keep the Global Indian Diaspora informed about what is happening in India, the world and in their own neighborhoods through digital platforms, and print publications.

  • info@NewIndiaAbroad.com
  • Team
  • Authors
  • Partner
  • Media Kit
  • Our Advertisors
  • New India Abroad Guidelines for Columnists
  • About
  • Data Policy
  • Terms
  • Disclaimer
  • Contact

Useful Links

  • Classified
  • Events
  • Horoscope
  • Matrimonial
  • Jobs
  • Obituary

Directory

  • Restaurants
  • Education
  • Church
  • Hospital
  • Doctor
  • Entertainment
  • Temple
  • Grocery Stores
  • Movie Theaters
  • Gurudwara

©2025 ★ Indian Star LLC. All Rights Reserved. Indian Star LLC is registered in Maryland USA.

India Abroad® and New India Abroad® are registered trademark and is not affiliated with the newspaper named India Abroad marketed in the US from 1972 to 2021

Sign in

Forgot your password?

Don't have an account yet? Sign Up