14 વર્ષ સુધી PMને મળવા માટે ખુલ્લા પગે રહ્યા, મોદીએ બૂટ પહેરાવ્યા
April 2025 72 views 01 min 43 secસોમવારે પીએમ મોદીએ હરિયાણાના કૈથલના રહેવાસી રામપાલ કશ્યપને બૂટ પહેરાવ્યા. રામપાલે 14 વર્ષ પહેલાં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન બને અને તેમને વ્યક્તિગત રીતે ન મળે ત્યાં સુધી તે બૂટ પહેરશે નહીં. તે 14 વર્ષ સુધી ખુલ્લા પગે રહ્યા. યમુનાનગર પહોંચેલા રામપાલ કશ્યપને પીએમ મોદીએ કહ્યું, ફરીથી આવા ઉપવાસ ન કરતા. મોદીએ તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો.