મંત્રી ડો. મનસુખ માંડવીયાએ ઉપલેટાને કરોડોના વિકાસ કામોની ભેટ આપી
April 2025 20 views 01 min 40 secભારત સરકારના મંત્રી ડો. મનસુખ માંડવીયા ઉપલેટાની મુલાકાતે,ઉપલેટાને કરોડોના વિકાસ કામોની ભેટ આપી, ઉપલેટા અને ધોરાજી ખાતે નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું, ઉપલેટા - પાટણવાવ રોડ પર રિવર બ્રિજના રીકન્સ્ટ્રક્શનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું