મળો સુરત જિલ્લાના ડ્રોન દીદીને
May 2025 78 views 01 min 33 secમળો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઈશનપોર ગામની ડ્રોન દીદીને, એકાઉન્ટન્ટની નોકરી છોડી ડ્રોન ઓપરેટર તરીકે કારકિર્દી શરૂ કરી મેળવી સફળતા, ટેકનોલોજીના માધ્યમથી આત્મનિર્ભરતાની ઉડાન ભરતી મહિલા શક્તિ, ડ્રોન મશીનથી ખેતરમાં દવાનો છંટકાવ કરી રૂ.5.50 લાખની આવક કરી, સરકારી સહાય હેઠળ મળેલા સાધનોના સહારે પાયલબેને પોતાની ઉડાન ભરી, ઈશનપોર ગામની પાયલબેન પટેલ ‘ડ્રોન દીદી’ તરીકે બની પ્રેરણારૂપ,