આતંકીઓ એ કઈ રીતે પ્રવાસીઓ પર ગોળીઓ ચલાવી, સાંભળો પ્રત્યદર્શીને
April 2025 43 views 02 min 01 secજમ્મુકાશ્મીર ના પહલગામ ખાતે થયેલ આતંકી હુમલામાં સુરતના શૈલેષ ભાઈ એ પણ જીવ ગુમાવ્યો હતો. આજે જ્યારે તેમની અંતિમયાત્રા નીકળી ત્યારે તેમના પત્નીએ મીડિયા સાથે વાતચીત માં જણાવ્યું કે કેવી રીતે આતંકીઓ આવ્યા અને શું વાતચીત બાદ માત્ર હિન્દુઓ ને ટાર્ગેટ કરીને નરસંહાર કર્યો. સાંભળો તેમના મુખેથી જ આખી વાત.