રાજકોટ જિલ્લાને વડાપ્રધાન મોદીના હસ્તે PM એવોર્ડ એનાયત
April 2025 23 views 01 min 48 secકેન્દ્ર સરકારની 11 જેટલી ફ્લેગશીપ યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સર્વશ્રેષ્ઠ રહેતા હોલીસ્ટિક ડેવલોપમેન્ટ કેટેગરી અંતર્ગત દેશના 780 જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પી.એમ. એવોર્ડ્સ ફોર એક્સેલેન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો છે. જે અંતર્ગત આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને રૂ.20 લાખનો રોકડ પુરસ્કાર કલેક્ટર પ્રભવ જોષીને એનાયત કરવામાં આવ્યો છે.