સુરતના યુવકની મધમાખી ઉછેર કેન્દ્રની સફળ કહાની, જુઓ.
May 2025 73 views 03 min 27 sec20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતના કામરેજ તાલુકાના ઉંભેળ ગામમાં મધમાખી ઉછેર કેન્દ્ર એક સફળ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. તો ચાલો જાણીએ મૂળ ભાવનગર જિલ્લાના નાના-આસરાણા ગામના વતની અને હાલ સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા 45 વર્ષીય વિનોદભાઈ નકુમની આ સફળતાની કહાની વિશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video