ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને ધારાસભ્યો મન મૂકીને હોળી રમ્યા.
March 2025 72 views 01 min 34 secગાંધીનગરમાં વિધાનસભા ગૃહના સામેના પ્રાંગણમાં રંગોના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની આગેવાનીમાં ધારાસભ્યોએ હોળીની રંગારંગ ઉજવણી કરી.