ટોરેન્ટ ગ્રુપનો હવે ગુજરાત ટાઇટન્સમાં 67 ટકા હિસ્સો
March 2025 78 views 01 min 40 secઆરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે મજબૂત કામગીરી કરતા ટોરેન્ટ ગ્રુપે હવે IPL ની ગુજરાત ફ્રેન્ચાઈઝીમાં રસ દાખવીને હિસ્સો ખરીદ્યો છે. ઇલેરિયા સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ટોરેન્ટ એ 67 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. જયારે CVC ફંડ હેઠળની ઈરેલીયા 33% હિસ્સા સાથે ગુજરાત ફ્રેન્ચાઈઝીમાં પોતાનું જોડાણ યથાવત રાખશે.