ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટે નોટિસ જારી કરી
April 2025 27 views 01 min 28 secસોશિયલ મીડિયા પર બ્રાહ્મણો સામે વાંધાજનક પોસ્ટ મૂકનારા બોલિવૂડના ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સામે સુરતની ચીફ કોર્ટે સમન્સ ઇશ્યુ કરી આગામી સાતમી મેના રોજ તેમને રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. સુરતના વકીલ કમલેશ રાવલે આ મામલે ફરિયાદ કરતાં કોર્ટે અનુરાગ કશ્યપ સામે સમન્સ ઇશ્યુ કર્યું હતું.