v Gujarat becomes India's export hub with exports of $88 billion
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • Directory
  • Events
  • Classified
  • VIP
  • English
  • हिन्दी
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
Login SUBSCRIBE

ADVERTISEMENTs

New India Abroad New India Abroad
  • Home
  • રાજકારણ
  • વ્યકતિ વિશેષ
  • સમાચાર
  • બિઝનેસ
  • ભક્તિ
  • મનોરંજન
  • રમતગમત
  • Videos
  • E-Paper
  • More
    • PM મોદી સ્પેશિયલ
    • POTUS ડોનાલ્ડ ટ્રમ્પ
    • US ચૂંટણી સ્પેશિયલ
    • ઇ-પેપર
    • ઓલિમ્પિક 2024
    • ક્રાઇમ
    • દિવાળી
    • રામ મંદિર
  • VIP
  • Directory
  • Events
  • Classified
  • Login
  • SUBSCRIBE
  • Home
  • Videos
  • 88 બિલિયન ડોલરની નિકાસ સાથે ગુજરાત ભારતનું નિકાસ હબ બન્યું

88 બિલિયન ડોલરની નિકાસ સાથે ગુજરાત ભારતનું નિકાસ હબ બન્યું

March 2025 104 views 02 min 39 sec

શું આપ જાણો છો કે ભારતમાંથી નિકાસ કરતાં ટોચના 25 જિલ્લાઓમાંથી 8 જિલ્લાઓ ગુજરાતના છે. સુરતના હીરાની ચમક હોય કે જામનગરના પેટ્રોકેમિકલ્સની તાકાત, અમદાવાદના ફાર્માસ્યુટિકલ્સની અસર હોય કે કચ્છની કેરીની મીઠાશ—ગુજરાતનું નિકાસ ક્ષેત્ર દેશમાં જ નહીં,પણ વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન ધરાવે છે. ચાલો, જાણીએ કેવી રીતે ગુજરાત નિકાસ ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બની રહ્યું છે ? વર્ષ 2024માં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ગુજરાતે 88.16 બિલિયન યુ.એસ.ડોલર્સની ચીજવસ્તુઓ-સેવાઓની નિકાસ કરી. મતલબ,ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 27 ટકાથી વધુ હતો. ગુજરાત વૈવિધ્યસભર ચીજવસ્તુઓની નિકાસ કરે છે.

  •   Tags:
  • Gujarat
  • Export
  • Business
  • Gujarati News
  • Jamnagar
  • Surat
  • Ahmedabad
  • Katchh
  • Diamond Market

Related Videos

હું ગર્વ થી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું - મોદી
હું ગર્વ થી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું - મોદી
104 views    09-Mar-2025
ગુજરાતમાં જળસંચયની કામગીરી અંગે પાટીલે ચિંતા વ્યક્ત કરી
ગુજરાતમાં જળસંચયની કામગીરી અંગે પાટીલે ચિંતા વ્યક્ત કરી
104 views    17-May-2025
ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી
ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી
104 views    17-May-2025

Sponsored

Divine Vastu

  • Apr 10, 2024

Hindu chaplaincy from Silicon Valley

  • Sep 20, 2023

What did you get out of the Hindu...

  • Sep 20, 2023

ADVERTISEMENT

 

  • Directory
  • Classified
  • Matrimonial
  • Jobs
  • Events
  • Obituary

ADVERTISEMENT

 

 

Latest News

  • મેરીલેન્ડ યુનિવર્સિટીએ ગગન ડી.સિંઘને ફાઉન્ડેશન બોર્ડમાં... 16 Jun, 2025
  • ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિકે ટેક્સાસમાં વરિષ્ઠ નાગરિકોની સંભાળ... 16 Jun, 2025
  • હાર્વર્ડના ડીન ખુરાનાએ રાજીનામું આપ્યું, સાથીઓએ... 16 Jun, 2025
  • યેલ યુનિવર્સિટીએ ભારતીય સહાયક પ્રોફેસર પ્રિયાશા... 16 Jun, 2025
  • ઓગસ્ટમાં ભારતના વારસા ઉત્સવની રજત જયંતી... 16 Jun, 2025
  • સદગુરુને CIF દ્વારા ‘વૈશ્વિક ભારતીય ઓફ... 16 Jun, 2025
  • બી1 વિઝા સરળ બન્યું: ભારતીય અરજદારે... 16 Jun, 2025

ADVERTISEMENT

 

 

E Paper

    • Views
    • Download

    અમદાવાદમાં એર ઇન્ડિયાનું ભયાનક પ્લેન ક્રેશ: 242 મુસાફરો સાથેની દુર્ઘટનાએ દેશને હચમચાવ્યો

    • Views
    • Download

    "શેતાન શાસ્ત્રોનો ઉલ્લેખ કરે તેવું છે": તેજસ્વી સૂર્યાએ બિલાવલ ભુટ્ટોની આકરી ટીકા કરી

    • Views
    • Download

    ક્લાસ બંક કર્યા તો વિઝા પર અસર થશે: અમેરિકાની ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી.

    • Views
    • Download

    ભારત પાકિસ્તાનનું યુદ્ધ મારા ઘર સુધી પહોંચ્યું. વાંચો આપવીતી.

    • Views
    • Download

    અમે ઘરમાં ઘૂસીને આતંવાદીઓને મારીશું: અદમપુર એરબેઝ ખાતે વડાપ્રધાનનો હુંકાર.

 

ADVERTISEMENT

 

 

Video

  • હું ગર્વ થી કહી શકુ

  • આતંકવાદી હુમલામાં

  • સૌરઊર્જા થકી મોટાખ

  • એશિયન હેર સ્ટાઇલિં

  • અંકલેશ્વરના પાનોલ

  • યુધ્ધની તણાવ સ્થિત

  • ડો.એસ જયશંકરે દત્ત

 

 

Please enter something

  • PM મોદી સ્પેશિયલ
  • POTUS ડોનાલ્ડ ટ્રમ્પ
  • US ચૂંટણી સ્પેશિયલ
  • ઇ-પેપર
  • ઓલિમ્પિક 2024
  • ક્રાઇમ
  • દિવાળી
  • બિઝનેસ
  • ભક્તિ
  • મનોરંજન
  • રમતગમત
  • રાજકારણ
  • રામ મંદિર
  • વ્યકતિ વિશેષ
  • સમાચાર

About Us

India Abroad® and New India Abroad®, publications of Indian Star LLC, are primarily meant to keep the Global Indian Diaspora informed about what is happening in India, the world and in their own neighborhoods through digital platforms, and print publications.

  • info@NewIndiaAbroad.com
  • Team
  • Authors
  • Partner
  • Media Kit
  • Our Advertisors
  • New India Abroad Guidelines for Columnists
  • About
  • Data Policy
  • Terms
  • Disclaimer
  • Contact

Useful Links

  • Classified
  • Events
  • Horoscope
  • Matrimonial
  • Jobs
  • Obituary

Directory

  • Restaurants
  • Education
  • Church
  • Hospital
  • Doctor
  • Entertainment
  • Temple
  • Grocery Stores
  • Movie Theaters
  • Gurudwara

©2025 ★ Indian Star LLC. All Rights Reserved. Indian Star LLC is registered in Maryland USA.

India Abroad® and New India Abroad® are registered trademark and is not affiliated with the newspaper named India Abroad marketed in the US from 1972 to 2021

Sign in

Forgot your password?

Don't have an account yet? Sign Up